બજાર » સમાચાર » બજાર

અત્યારે માર્કેટમાં ગભરાવવાની જરૂર નથી: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 14:34  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્કેટમાં આજના આવેલા ઘટાડાનું શું કારણ છે અને આવા ઘટાડામાં શું રણનીતિ અપનાવવી જોઈએ તે જાણીશું KR ચોક્સીના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે અત્યારે માર્કેટમાં ગભરાવવાની જરૂર નથી. NBFC, બેન્ક અને વીમા કંપનીઓમાં ખરીદી કરી શકાય. અત્યારે સિલેક્ટિવ ખરીદી કરવી જોઈએ. કરેક્શનમાં ખરીદીની તક ચોક્કસ હોય છે. જે રોકાણકારોએ ક્વોલિટીને ધ્યાનમાં રાખી છે તેમણે ધીરજ રાખવી જોઈએ.