બજાર » સમાચાર » બજાર

રાજકોટમાં આજે ડુંગળીની હરાજી બંધ

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 15:49  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી. શુક્રવારની સરખામણીએ ડુંગળીના ભાવમાં 200થી ત્રણસો રૂપિયાનો વધારો થયો છે. ડુંગળીના ભાવ 1100થી 1500 રૂપિયાની વચ્ચે પહોંચી ગયો છે. હવે રવિવારે વધુ આવક થયા બાદ સોમવારથી ડુંગળીની હરાજી ફરીથી શરૂ થશે.