બજાર » સમાચાર » બજાર

સરકારી અધિકારી બનવાની તક!

ના રોજ પ્રકાશિત Fri, 14, 2019 પર 18:23  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રાઇવેટ નોકરી કરનારાઓને હવે સરકારી અધિકારી બનવાની તક મળશે. સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે નીતિ આયોગ સહિત ઘણાં મંત્રાલયમાં પ્રાઇવેટ સેક્ટરના લોકોને જગ્યા આપવામાં છે.


સરકારી નોકરીમાં પ્રાઇવેટ લોકની ભર્તી શરૂ છે. નીતિ આયોગે 60 પ્રોફેશનલની ભર્તી બહાર પાડી છે. 60 પદ માટે લગભગ 7500 ફોર્મ આવ્યા છે. મેનેજમેન્ટ, CA, એન્જિનિયરિંગ, MBBSએ ફોર્મ ભર્યા છે. પસંદ કરાયેલા લોકોને બીજા મંત્રાલયોમાં પણ મુકવામાં આવશે.


2 વર્ષનો અનુભવ, મહત્તમ 32 વર્ષના લોકોની ભર્તી છે. ફાઇનાન્સ, એનર્જી, કૃષિ સહિત 20 ક્ષેત્રોમાં ભર્તી છે. ફ્લેક્સી પૂલ માટે 54 પદો માટે ફરી નીકળશે ભર્તી છે. 400 પદોની ભર્તીની તૈયારી DOPT કરી રહ્યું છે. 2 મહિના પહેલા જોઇન્ટ સેક્રેટરી સ્તર માટે 9 લોકોની ભર્તી થઇ છે.