બજાર » સમાચાર » બજાર

પાકિસ્તાન જ પાકિસ્તાનની વિરુદ્ધમાં

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 13:25  |  સ્ત્રોત : CNBC-Bajar

દુનિયાભરમાં આતંકવાદના મુદ્દે ઘેરાયેલા પાકિસ્તાનના પી એમ ઇમરાન ખાન પર પાકિસ્તાનના જ પીપીપીના નેતા બિલાવલ ભુટ્ટોએ નિશાનો સાધ્યો છે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલે ઇમરાન ખાન પર સવાલો ઉઠાવ્યા છે કે આતંકી સંગઠનો વિરુદ્ધ પગલા શા કારમે નથી લેવાઇ રહ્યા. તેમજ તેમણે ઇમરાન ખાન પર આરોપ લગાવ્યો છે કે તેમના મંત્રીઓ જ આતંકવાદીઓને સમર્થન આપતા નિવેદનો કરે છે. એટલું જ નહી પણ તેમનો જ એક મંત્રી આતંકવાદીઓની થતી ટ્રેનિંગથી પણ જોડાયેલો છે.