બજાર » સમાચાર » બજાર

સેના પ્રમુખે પાકિસ્તાનના ષડયંત્ર પર મોટુ નિવેદન આપ્યું

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનમાં કરાઇ રહેલા ષડયંત્ર પર મોટુ નિવેદન આપ્યું છે. સેના પ્રમુખના પ્રમાણે બાલાકોટમાં સ્ટ્રાઇક બાદ ફરી એકવાર આતંકી કેમ્પો સક્રિય થઇ ગયા છે. અને આ કેમ્પોમાં આતંકીયોને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. આતંકીઓ ભારતમાં ધુસણખોરીનું ષડયંત્ર રચી રહ્યાં છે.