બજાર » સમાચાર » બજાર

સુરતમાં બાળકોના પ્રવેશ માટે વાલીઓનું ઘોડાપૂર

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર-૩૩૪ માં બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓનું ઘોડાપૂર ઉમટ્યું. આ શાળામાં બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ જીવનલક્ષી શિક્ષણ પણ અપાય છે.