બજાર » સમાચાર » બજાર

બધા ધર્મોના લોકોને દેશમાં મળીને રહેવુ જોઈએ: મોહન ભાગવત

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 14:18  |  સ્ત્રોત : CNBC-Bajar

બહુપ્રતિક્ષિત અયોધ્યાના મામલા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાની બાદ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની પ્રેસ કૉન્ફ્રેંસ કરી. પ્રેસ કૉન્ફ્રેંસમાં તેમણે કહ્યુ કે ન્યાય દેવાવાળા નિર્ણયને સ્વાગત કરૂ છુ. જ્યારે અયોધ્યા પર સુપ્રિમ કોર્ટના નિર્ણયને સ્વાગત કરૂ છુ.

તેમણે આગળ કહ્યુ જુની બધી વાતોને ભુલીને આપણે આગળ વધવુ જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે સંધ આંદોલન કરવા વાળુ સંગઠન નથી. તેની સાથે રામમંદિર પર અમારી ઈચ્છા પૂરી થશે. બધા ધર્મોના લોકોએ દેશમાં મળીને રહેવુ જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા દસકાની કાનૂની લડાઈનો અંતિમ નિર્ણય થયો.