બજાર » સમાચાર » બજાર

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી વધારો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:50  |  સ્ત્રોત : CNBC-Bajar

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો. પેટ્રોલમાં 10 પૈસા અને ડિઝલમાં 27 પૈસાનો વધારો નોંધાયો.