બજાર » સમાચાર » બજાર

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો. ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.