બજાર » સમાચાર » બજાર

પેટ્રોલના ભાવમાં 28 પૈસા વધારો

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:28  |  સ્ત્રોત : CNBC-Bajar

પેટ્રોલના ભાવમાં 28 પૈસા અને ડિઝલમાં 24 પૈસાનો વધારો થયો. છેલ્લા 13 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.75 રૂપિયા અને ડિઝલના ભાવમાં છેલ્લા 12 દિવસમાં રૂ. 3.50નો વધારો ઝીંકાયો. હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 80 રુપિયાને પાર.