બજાર » સમાચાર » બજાર

વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 18:04  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવુ છે કે દેશ સાથે સંવાદ કરવાનું મન. દશકો સુધી ચાલેલી પ્રક્રિયા હવે સમાપ્ત થઈ. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. દરેક વર્ગના લોકોએ મનથી નિર્ણયને સ્વિકાર્યો. વિવિધતામાં એકતા અમારી ઓળખ છે. નિર્ણય બધાની સહમતિથી આવ્યો. SC એ બધાને ધીરજપૂર્વક સાંભળ્યા.


9 નવેમ્બરે જ બર્લિનની દિવાલ તૂટી હતી. આજના નિર્ણયની તારીખ સાથે રહેવાની શીખ આપે છે. અધરા મુદ્દાનો ચુકાદો કાયદાના વ્યાપમા જ આવે છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો નવી સવાર લઈને આવ્યો. આ વિવાદની અસર ઘણી પેઢીઓ પર પડી છે. હવે નવી શરૂઆત કરીએ. નવા ભારતનું નિર્માણ કરીએ. હવે નાગરિકો પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી.