બજાર » સમાચાર » બજાર

PM મોદીએ મથુરામાં પશુમેળાનો કરાવ્યો પ્રારંભ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 16:10  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મથુરામાં પશુમેળાનો કરાવ્યો પ્રારંભ. સાથે જ સ્વચ્છતા અભિયાનની પણ કરી શરૂઆત. 2 ઓક્ટોબર સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થવા દેશવાસીઓને કરી અપીલ.


આ સાથે જ વડાપ્રધાને કહ્યું કે પ્લાસ્ટિકને ભેગુ કરવાનું કાર્ય પ્રશાસન કરશે અને બાદમાં તેને રિસાઇકલ કરવામાં આવશે.


અને જ પ્લાસ્ટિકને રિસાઇકલ નહીં કરાય તેને સિમેન્ટ ફેક્ટરીમાં તથા રોડ બનાવવામાં વાપરવામાં આવશે. તો આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્લાસ્ટિક કચરો ઉપાડનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી.