બજાર » સમાચાર » બજાર

પોરબંદર: મધદરિયે માછીમારોની બોટ એન્જિન ફેલ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

પોરબંદરના મધદરિયે માછીમારોની બોટ એન્જિન ફેલ થતા ફસાઈ હતી. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આ 7 માછીમારોને બચાવવામાં આવ્યા છે. ત્યારે હેલિકોપ્ટર દ્વારા માછીમારોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.