બજાર » સમાચાર » બજાર

આધાર એક્ટમાં સુધારા કરવા શક્ય

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 18:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આધાર એક્ટમાં સુધારા કરવા શક્ય છે. આવું કહેવું છે UIDAIના CEOનું. સુપ્રીમ કોર્ટમાં પ્રેઝન્ટેશન આપ્યા બાદ નેટવર્ક 18 સાથેની પહેલી એક્સક્લુઝિવ વાતચીત દરમ્યાન તેમણે આધારને ફરજીયાત બનાવવા માટે સરકારની મહેનતની વાત કરી. તેમણે કહ્યું કે આતંકવાદનું ફાઇનાન્સ અને કાળા નાણાંનો સામનો કરવા આધાર જરૂરી છે.


આધાર સૌથી મોટું ઓળપત્ર છે. અન્ય આઈડી જેમ કે પાસપોર્ટ માત્ર અમુક હિતો માટે સિમિત છે. આધાર જરૂરી કરવાથી ખોટા બેન્ક અકાઉન્ટને પકડી શકાશે. આધાર જરૂરી કરવાથી કાળાનાણાંનો સફાયો થશે. આધાર એક્ટમાં સુદારા થવાની શક્યતા છે.