બજાર » સમાચાર » બજાર

વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારી

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીને પગલે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યના ટોચના ઉદ્યોગપતિ અને અધિકારીઓ હાજર રહ્યાં. જુદા-જુદા દેશોમાં આમંત્રણ આપવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી.