બજાર » સમાચાર » બજાર

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરી દીધું છે. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે બિલ પાસ થવાથી કરોડો લોકોને ફાયદો થશે. સાથે જ તેમણે કહ્યું કે યાતનાઓ ભર્યું જીવન જીવનારા લોકોને બિલ એક આશા આપશે.