બજાર » સમાચાર » બજાર

વડાપ્રધાને મહાગઠબંધન પર સાધ્યું નિશાન

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 18:32  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએમ મોદીએ આજે હરિયાણાના કુરૂક્ષેત્રમાં 6 પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું. પીએમ એ કહ્યું કે મહાભેળસેળના લોકો તપાસ એજન્સીઓને ધમકાવવા અને મોદીને ગાળો આપવામાં લાગ્યા છે પરંતુ તેઓ ડરવાના નથી.


રાહુલ ગાંધીના પ્રહાર પર કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી ખોટું બોલવાનું મશીન છે.


રાફેલ ડીલને લઇને લોકસભામાં પણ હોબાળો થયો. ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં બધી વાત રાખી છે. જોકે કોંગ્રેસે જેપીસીની માગ પર સંસદમાંથી વૉકઆઉટ કર્યું.