બજાર » સમાચાર » બજાર

વાયુ પર વડાપ્રધાનનું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

વાયુ વાવાઝોડાને લઇને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કેન્દ્ર સરકાર ખુબ જ ઝીણવટ પુર્વક ગુજરાત અને ભારતના બીજા ભાગોમાં નિરિક્ષણ કરી રહ્યું છે. હું સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છું. એનડીઆરએફની ટીમો સતત કાર્ય કરી રહી છે અને દરેક પ્રકારની સંભવિત મદદ કરી રહી છે.