બજાર » સમાચાર » બજાર

પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસ પોઝિટીવ, હાલમાં Self-isolationમાં ગયા

ના રોજ પ્રકાશિત Wed, 25, 2020 પર 17:25  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસના વધતા જતા સંક્રામણ વચ્ચે પ્રિન્સ ચાર્લ્સ પણ એના વચ્ચે નથી મળ્યા છે. ક્લિયરન્સ હાઉસે પુષ્ટિ આપી છે, પ્રિન્સ ઓફ વેલ્સ કોરોના વાયરસ પૉઝિટીવ છે.


71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સમાં શરૂઆત લક્ષણો દેખાય રહ્યા છે. એક પ્રવક્તાએ કહ્યું કે, પ્રિન્સ ઑફ વેલ્સ શરૂઆતી લક્ષણો સિવાય બાકી બધા ઠીક છે.


પ્રિન્સ ચાર્લ્સ કોરોના પોઝિટિવ બન્યા બાદ ડચેસ ઑફ કૉર્નવેલની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ વાયરસનું સંક્રામણ નથી મળ્યું.


સરકાર અને મેડિકલ સલાહ પર પ્રિન્સ ચાર્લ્સ સ્કોટલેન્ડમાં Self-isolationમાં રહે છે.


પ્રિન્સ ચાર્લ્સની ટેસ્ટ અબરેદીનશાયરમાં એનએચએસે લેવામાં આવી હતી. હજી આ જાણવા નથી મળ્યું છે કે પ્રિન્સ ચાર્લ્સને આ સંક્રમાણ ક્યાંથી થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રિન્સ ચાર્લ્સ પણ કોઇ અધિકારી સાથે હાથ મિલાવવાનું ટાળતા રહ્યા હતા.


છેલ્લી વખત 12 માર્ચે સાર્વજનિક સ્થલ પર લોકો થી મળ્યા હતા. જ્યારે કે તેઓએ ઘણી પ્રાઇવેટ મીટિંગો કરી છે.