બજાર » સમાચાર » બજાર

SCના નિર્ણય પર પ્રિયંકા ગાંધીનું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 15:36  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અયોધ્યા મુદ્દા પર ટ્વીટ કર્યું કે ભારતની સર્વોચ્ચ અદાયતે નિર્ણય આપ્યો છે. તમામ પક્ષો, સમુદાયો અને નાગરિકોએ આ નિર્ણયનુ સમ્માન કરીને સદીઓથી સાથે રહેવાની ચાલી રહેલી સંસ્કૃતિને જાળવી રાખવી જોઇએ.. આપણે બધાએ એક સાથે મળીને ભાઇચારાને મજબૂત બનાવવું જોઇએ.