બજાર » સમાચાર » બજાર

ટ્વીટર પર કાર્યવાહી સંભવ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 15:10  |  સ્ત્રોત : CNBC-Bajar

સસંદીય કમિટી ટ્વીટર વિરૂધ્ધા કાર્યવાહીની ભલામણ કરી શકે છે. કમિટીના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ટ્વીટર સામે કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે. આ સમાચાર પર વધુ માહિતી લઇએ અમારા સહયોગી અસીમ મનચંદા પાસેથી.


સંસદીય કમિટી કરી શકે છે કાર્યવાહીની ભલામણ છે. સંસદીય કમિટીના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે આપ્યા સંકેત છે. કમિટીએ ટ્વીટરને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. પહેલા ટ્વીટરે સાતમી ફેબ્રુઆરીના હાજરી આપવાની હતી. ટ્વીટરે હાજરી માટે તારીખ આગળ વધારવાની માંગ કરેલી છે. કમિટીએ 11મી ફેબ્રુઆરી સુધી હાજર રહેવાનો સમય આપ્યો હતો.


સંસદીય કમિટીની આજે બપોરે ત્રણ કલાકે બેઠક થશે. ટ્વીટરના સીCEO, વરિષ્ઠ અધિકારી હાજર નહી થાય. ટ્વીટરે માર્ચ -એપ્રિલમાં હાજર થવા સમય માંગ્યો છે. ટ્વીટર પર રાજનૈતિક ભેદભાવનો પણ આરોપ છે. સોશ્યિલ મિડીયા,ઓનલાઇન ન્યુઝ પ્લટેફોર્મ પર નાગરીકોની સુરક્ષાનો મામલો છે.