બજાર » સમાચાર » બજાર

એનએસઈના ટર્મિનલમાં સમસ્યા, ઘણા બ્રોકર્સ સોદામાં મુશ્કેલી

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 13:43  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઈ, દિલ્હી છોડીને મોટા ભાગના શહેરોમાં સમસ્યા છે. ઘણાં બ્રોકર્સને સોદા પાડવાની તકલીફ છે. ટેક્નિકલ ખામી ચાલતા ભાવ મળવામાં તકલીફ થઈ રહી છે. માર્કેટમાં સોદા પાડવામાં સૌથી વધારે તકલીફ છે. ઓનલાઈન પોર્ટલ પર પણ ભાવોમાં તકલીફ છે. ગ્રાહકોને SMS દ્વારા આપવામાં જાણકારી આવી રહી છે. બજારમાં તેજી કારણે બજારમાં સારું કામકાજ છે. દિવસના ઉચ્ચત્તમ બજાર સ્તરે છે.