બજાર » સમાચાર » બજાર

પીએસયુ બેન્ક રિકેપિટલાઇઝેશન ફરી ફોકસમાં

ના રોજ પ્રકાશિત Wed, 13, 2017 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએસયુ બેન્ક આજે ફોકસમાં છે. મૂડીકરણ પર સરકાર નવો પ્લાન લાવી શકે છે. સરકાર પીએસયુ બેન્કને રિકેપિટલાઇઝેશન માટે બોન્ડ્સ ઇશ્યુ કરી શકે. આરબીઆઈ દ્વારા આ વિકલ્પની ભલામણ સરકારને કરવામાં આવી હતી. જોકે હજી સુધી કેટલી મોટી માત્રામાં આ બોન્ડ્સ ઇશ્યુ કરાશે એની જાહેરાત નહીં.