બજાર » સમાચાર » બજાર

રાફેલ મામલો દેશભરમાં થશે BJPનું પ્રદર્શન

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:36  |  સ્ત્રોત : CNBC-Bajar

રાફેલ પર રાહુલ ગાંધી પાસે માફીની માગ કરવામાં આવી, આજે દેશભરમાં BJPનું પ્રદર્શન થશે. રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ BJP આક્રમક થઈ ગઈ છે, જેના કારણે રાહુલ પાસે માફીની માગને લઈ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.