બજાર » સમાચાર » બજાર

SCના નિર્ણય પર રાહુલ ગાંધીનું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 15:31  |  સ્ત્રોત : CNBC-Bajar

રાહુલ ગાંધીએ પણ સુપ્રીમ કોર્ટના રામ મંદિર પર આવેલા ચૂકાદા અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચૂકાદો આપી દીધો છે. કોર્ટના આદેશનું સમ્માન કરીને આપણે ભાઈચારાને કાયમ રાખવાનો છે. આ સમય આપણાં દરેક ભારતીય વચ્ચે બંધુત્વ, વિશ્વાસ અને પ્રેમનો છે.