બજાર » સમાચાર » બજાર

રાહુલ ગાંધીએ બે દિવસના યુએઈ પ્રવાસ પર

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:03  |  સ્ત્રોત : CNBC-Bajar

બે દિવસના પ્રવાસ પર યુએઈ ગયેલા રાહુલ ગાંધીએ દુબઇમાં અસહિષ્ણુતાના મુદ્દા પર સરકાર પર મજબૂત હુમલો કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે દુબઇના આંતરરાષ્ટ્રીય  ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે બીજેપી રાજકીય ફાયદા માટે દેશનું વિભાજન કરી રહી છે.