બજાર » સમાચાર » બજાર

રાજકોટ: કેરીના વેપારીઓ પર આરોગ્ય વિભાગના દરોડા

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કેરીના વેપારીઓ પર ફરી એકવાર દરોડા કાર્યવાહી હાથ ધરી. માર્કેટિંગ યાર્ડમાં કેરીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધરતા કાર્બાઇડથી પકવેલી 5000 કિલો કેરી ઝડપાઈ હતી.