બજાર » સમાચાર » બજાર

રાજકોટ: વિદ્યાર્થીનીઓએ NDRFના જવાનોને બાંધી રાખડી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 17:20  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટમાં શાળાની વિદ્યાર્થીનીઓએ એનડીઆરએફના જવાનોને બાંધી રાખડી. પુર સમયે સૌથી અગ્રેસર રહેતા એનડીઆરએફના જવાનોને કલેકટર કચેરીમાં મો મીઠુ કરાવી રાખડી બાંધી.