બજાર » સમાચાર » બજાર

રાજકોટ: બેકાબૂ કારે બે જણને 30થી 50 ફૂટ ઘસડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટમાં એક અકસ્માતનો સીસીટીવી સામે આવ્યો હતો. કાલાવાડ રોડ પર એક કાર બે જણને અડફેટે લઈને ત્રીસથી પચાસ ફૂટ દૂર ઘસડ્યા હતા અને એક ટેમ્પોને ટક્કર મારીને ઉંધો પાડી દીધો હતો.


રાજકોટમાં અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. જેમાં મહાનગરપાલિકાના સફાઈ કર્મીનું જ મોત નિપજ્યું છે. ટીપરવાનના ડ્રાઈવરની બેદરકારીના કારણે સફાઈ કામદારનો ભોગ લેવાયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.