બજાર » સમાચાર » બજાર

બે દિવસ ગરમીથી મળશે રાહત

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 17:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આગામી બે દિવસ ગુજરાતમાં ગરમી માંથી રાહત મળશે. શનિ-રવિ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.


પણ અમદાવાદવાસીઓને ગરમીથી રાહત નહીં મળશે. પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 42ને પાર રહેશે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. તો અમદાવાદમાં પાંચ દિવસ યેલો એલર્ટની આગાહી.