બજાર » સમાચાર » બજાર

જાન્યુઆરી મહિનામાં મોંઘવારીમાં રાહત

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 17:41  |  સ્ત્રોત : CNBC-Bajar

જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી 2.05 ટકા પર આવી ગઇ જ્યારે ડિસેમ્બરમાં 1.19 ટકા રહ્યો હતો.


મહિના દર મહિનાના ખાદ્ય મોંઘવારી દર -2.51 ટકાથી ઘટીને -2.17 ટકા રહ્યા છે. મહીના દર મહીના આઘાર પર જાન્યુઆરીમાં ઈંધણ અને વિજળીમાં મોંઘવારી દર 4.54 ટકાથી ઘટીને 2.2 ટકા રહી છે. તો ઘરેલૂ મોંઘવારી 5.32 ટકાથી ઘટીને 5.2 ટકા પર આવી ગઇ છે.


મહીના દર મહીના આઘાર પર જાન્યુઆરીમાં ખાદ્યની મોંઘવારી દર 1.25 ટકાથી ઘટીને 0.8 ટકા થઈ ગઈ છે. મહીના દર મહીના આઘાર પર જાન્યુઆરીમાં શાકભાજીનો મોંઘવારી -16.14 ટકાથી ઘટીને -13.3 ટકા રહી છે.


મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં કપડા અને ચપલના મોંઘવારી દર 3.52 ટકા થી ઘટીને 2.95 ટકા થઈ ગઈ છે જ્યારે દાળોની મોંઘવારી દર જાન્યુઆરીના -7.13 ટકાથી ઘટીને -5.5 ટકા રહ્યા છે.