બજાર » સમાચાર » બજાર

SC ના નિર્ણયનું સમ્માન કરે છે: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 12:10  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયની બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના જિલાનીએ બયાન રજુ કરતા કહ્યુ કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સમ્માન કરીએ છે. મુસ્લિમ પક્ષ દ્વારા આયોજિત પ્રેસ કૉન્ફ્રેન્સમાં જિલાનીએ આવામથી શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

તેમણે કોઈપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન ના કરવાની પણ અપિલ કરી છે. જિલાનીએ કહ્યુ કે નિર્ણયને જીત-હારની જેમ નથી જોઈતા. તેમણે આગળ એ પણ સ્પષ્ટ કર્યુ કે પુનહવિચાર અરજી પણ વિચાર કરશે.