બજાર » સમાચાર » બજાર

આજે આવશે રિટેલ મોંઘવારી અને આઈઆઈપી આંકડા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 09:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે સપ્ટેમ્બર સીપીઆઈ અને ઓગસ્ટ આઈઆઈપી આંકડા આવશે. મોંઘવારી અને ગ્રોથના મોર્ચા પર ડબલ માર પડી શકે છે. આજે સપ્ટેમ્બરના રિટેલ મોંઘવારીના આંકડા આવશે. સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી 3.69 ટકાથી વધીને 4.16 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે ઓગસ્ટના ઈન્ડસ્ટ્રી ગ્રોથના આંકડા પણ રાહતના સંકેત નથી દઈ રહ્યા. ઓગસ્ટ આઈઆઈપી ગ્રોથ 6.6 ટકાથી ઘટીને 3.3 ટકા રહેવાનુ અનુમાન છે.