બજાર » સમાચાર » બજાર

રિટેલ મોંઘવારીમાં ઘટાડો, જુલાઇમાં 3.15%

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

જુલાઇ મહિનામાં સીપીઆઈ રિટેલ મોંઘવારીમાં 3.15 ટકાન વધારો


જુલાઇમાં રિટેલ મોંધવારીમાં વધારો જાવા મળ્યો છે. જુલાઇમાં રિટેલ મોંઘવારી દર મેં 3.18 ટકા થી ઘટીને 3.15 ટકા પર આવી ગઇ છે. જુલાઇમાં કોર સીપીઆઈ જૂનના 4.2 ટકાથી વધીને 4.3 ટકા પર રહી છે.


મહીના આઘાર પર જુલાઇમાં શાકભાજીનો મોંઘવારી 4.66 ટકાથી ઘટીને 2.82 ટકા રહી છે. મહીના આઘાર પર જુલાઇમાં ફ્યુલનો મોંઘવારી 2.32 ટકાથી ઘટીને -0.36 ટકા રહી છે.


મહીના આઘાર પર જુલાઇમાં હાઉસિંગનો મોંઘવારી 4.84 ટકાથી વધીને 4.87 ટકા રહી છે. મહીના આઘાર પર જુલાઇમાં અનાજનો મોંઘવારી 1.31 ટકા પર સ્થિર રહી છે.


મહીના આઘાર પર જુલાઇમાં કપડા-જોડાનો મોંઘવારી 1.52 ટકાથી વધીને 1.65 ટકા રહી છે. મહીના આઘાર પર જુલાઇમાં કઠોળનો મોંઘવારી 5.68 ટકાથી વધીને 6.82 ટકા રહી છે.