બજાર » સમાચાર » બજાર

રિટેલ મોંઘવારીમાં વધારો, મેં માં 3.05%

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:55  |  સ્ત્રોત : CNBC-Bajar

મેં માં રિટેલ મોંધવારીમાં વધારો જાવા મળ્યો છે. મેં માં રિટેલ મોંઘવારી દર એપ્રિલ 2.92 ટકા થી વધીને 3.05 ટકા પર આવી ગઇ છે. મેં માં કોર સીપીઆઈ એપ્રિલના 4.6 ટકા થી ઘટીને 4.2 ટકા પર રહી છે.


મહિના દર મહિનાના આધાર પર મેં માં ખાદ્ય મોંઘવારી દર 1.1 ટકાથી વધીને 1.83 ટકા રહ્યા છે. મહીના દર મહીના આઘાર પર મેં માં શાકભાજીનો મોંઘવારી 2.87 ટકાથી વધીને 5.46 ટકા રહી છે.


મહીના દર મહીના આધાર પર મેં માં ફ્યૂલ અને વીજળીના મોંઘવારી 2.56 ટકાથી ઘટીને 2.48 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર મેં માં હાઉસિંગના મોંઘવારી 4.76 ટકાથી વધીને 4.82 ટકા રહી છે.


મહીના દર મહીના આધાર પર મેં માં અનાજનો મોંઘવારી 1.17 ટકાથી વધીને 1.24 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર મેં માં કપડા અને ચપલના મોંઘવારી દર 2.01 ટકા થી ઘટીને 1.8 ટકા થઈ ગઈ છે.


જ્યારે દાલના મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે. મહીના દર મહીના આધાર પર મેં માં દાળનો મોંઘવારી -0.89 ટકાથી વધીને 2.13 ટકા રહી છે.