બજાર » સમાચાર » બજાર

આશીષ શાહ સાથે રૂબરૂ

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 14:48  |  સ્ત્રોત : CNBC-Bajar

પેપરફ્રાયનાં આશીષ શાહ સાથે વાત કરી રહ્યા છે. દીપોત્સવી સ્પેશલ રૂબરૂ છે. આ ભારતની લિડિંગ ફર્નિચર કંપની છે. આશિષ શાહની સફળતાની સફર જાણી રહ્યા છે. આશિષ શાહએ એન્જન્યરીંગ કર્યું છે. એન્જનિયરિંગ બાદ જોબ શરૂ કરી છે. બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા બચપણથી છે. કેમિકલ ટ્રેડિંગથી શરૂઆત કરી છે. બાઝી.કોમ & eBayમાં જોબ કરી છે. 7 વર્ષ પહેલા પેપરફ્રાય શરૂ કરી છે. eBayમાં 9 વર્ષ સુધી કામ કર્યું છે. eBay મોટર્સ સ્ક્રેચથી શરૂ કર્યુ છે.


100 મિલિયન$ નો બિઝનેસ કર્યો છે. આશિષ અને અમરિષે સાથે કામ કર્યુ છે. અમરિષ કંપનીનાં કો-ફાઉન્ડર છે. આશિષ & અમરિષ કંપનીનાં ફાઉન્ડર છે. 2009-10માં દોસ્તી મજબૂત થઇ હતી. મિત્રોએ સાથે બિઝનેસ શરૂ કર્યો છે. ઇન્ડિયન,ઓનેસ્ટ,ફન બિઝનેસનો હેતુ. ભારત મસાલા માટે જાણીતો દેશ છે. પેપર મસાલાની ઓળખાણ છે. નામ એક્સાપાડેબલ હોવુ જોઇએ. ઓનલાઇન બિઝનેસ શરૂઆતમાં પડકાર છે.


ટિકિટથી ઇકોમર્સ બિઝનેસ શરૂ થયો છે. સ્ટાન્ડર્ડ કેટગરીમાં ઇકોમર્સ છે. નોન સ્ટાન્ડર્ડમાં બિઝનેસ કર્યો છે. નોન સ્ટાન્ડર્ડમાં માર્જીન વધુ છે. બિઝનેસમાં 40 ટકા સુધીનો માર્જીન છે. બિઝનેસનો ગ્રોથ&કમાણી સાથે જોઇએ. કંપનીનાં એક્સપિયરન્સ સ્ટુડિયો છે. ફર્નિચરમાં વેરાયટી મહત્વની છે. સારી વેરાયટી અને કિંમત મહત્વનું છે. કંપનીની વેબસાઇટ પર ઘણી વેરાયટી છે. રિટેલ શોપમાં કેટલોગ જ જોવાય છે. કંપનીની વેબસાઇટ પર 3D ઇમેજીસ છે. ગ્રાહક ઓનલાઇ-ઓફલાઇન નથી હોતા.


ગ્રાહકને ઉપલબ્ધ બનવાનો પ્રયાસ છે. મલ્ટીપલ ઇન્ટફેસિસ પર ઉપલબ્ધ છે. 37 જેટલા ઓફલાઇન સ્ટુડિયો છે. ભારતભરમાં ફર્નીચર સ્ટુડિયો છે. આર્કિટેક્ટ & ડિઝાઇનર ચલાવે છે. 25 ટકા બિઝનેસ સ્ટુડિયોથી આવે છે. ગ્રાહકને કલેક્શન બતાવીએ છીએ. સોલિડવુડ બિઝનેસ પર ફોકસ છે. એસએમઈ અને એમએસએમઈ સાથે કામ કરીએ છીએ. ક્વોલિટી જાળવવા માટે ખાસ ધ્યાન છે. સ્ટાન્ડરડાઇઝેશન મોટા પડકાર છે. સપ્લાયરને માર્ગદર્શન અપાય છે. સોલિડવુડથી લોકો દુર થયા હતા. લોકો ઇમ્પોર્ટેડ ફર્નીચર લેતા છે. ઇન્ટરમિડિયરીસને ખસેડાય છે.


કારીગરો સાથે સીધુ કામ છે. ગ્રાહકોને વેરાયટી આપીએ છીએ. ફર્નીચરનું ટ્રાન્સપોર્ટ પડકાર છે. ફર્નીચર શીંપીગ મોટી સમસ્યા છે. કંપનીની પોતાની 380 ટ્રક છે. ડીલવરી & એસમ્બલિંગ માટે સ્ટાફ છે. 22 ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે. પેપરફ્રાયના 3 મધર હબ છે. મુંબઇમાં ભારતનું મોટુ વેરહાઉસ છે. કંપનીનું વિઝન ઘણુ મોટુ છે. હવે મોડ્યુલર બિઝનેસ શરૂ થશે. બિ સ્પોક સર્વિસિસ શરૂ કરાશે. રૂપિયા 2 કરોડનાં રોકાણથી શરૂઆત કરી છે.


30 લોકો સાથે બિઝનેસની શરૂ કર્યો છે. ભંડોળથી સ્ટાફને ગોવા લઇ ગયા છે. 15 દિવસમાં 5 મિલિયન ફંડિગ છે. રૂપિયા 2 કરોડનાં રોકાણથી શરૂઆત કરી છે. એક સમયે રૂપિયા 7 લાખ બાકી રહ્યાં હતા. 30 એપ્લોઇ સાથે ગોવામાં પ્લાન બનાવ્યો છે. 15 દિવસમાં 30 કરોડનું ફંડિગ છે. 195 મિલિયન ડોલર રેઇઝ કર્યાં છે. 7 વર્ષમાં બ્રાન્ડ ખૂબ સફળ રહી છે. 1 મહિનામાં 1.5 લાખ આઇટમ વેચી છે. નવા 8 સ્ટોર ખૂલશે. 25 શહેરોમાં સ્ટોરનો પ્લાન છે.


બિઝનેસમાં ટેક્નોલોજી ખૂબ જરૂરી છે. ટ્રક રૂટ પસંદ કરનાર ટેક્નોલોજી છે. AR, VR ટેકનોલોજીનો ઉપયોગ છે. 3D મોડલ્સમાં કેટલોગ છે. ઓક્ટોબરમાં સારૂ વેચાણ છે. દિવાળી પર 50 ટકા ઓફની ઓફર કરી છે. એન્ટરપ્રોઇનર માટે રિસ્ક લો છો. બિઝનેસમાં ઉંડે ઉતરવું જરૂરી છે. કંપનીનો પહેલો ઓનલાઇન બિસનેસ છે. ભૂલ કરવાથી ડરવું નહી. ભૂલથી શીખવું ખૂબ જરૂરી છે. ફાઉન્ડેશન મજબૂત હોવુ જોઇએ.