બજાર » સમાચાર » બજાર

રૂપિયો 73 પૈસાના મજબૂતી સાથે 75.15 પર બંધ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 17:06  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો મજબૂતી સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 73 પૈસા વધીને 75.15 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 34 પૈસા મજબૂતી સાથે 75.88 ના સ્તર પર બંધ થયો હતો.