બજાર » સમાચાર » બજાર

કોંગ્રેસના હાલત પર સલમાન ખુર્શીદએનું મોટું નિવેદન

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 13:44  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસના હાલત પર સલમાન ખુર્શીદએ આપ્યું મોટું નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીના રાજીનામાંથી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ખુર્શીદએ કહ્યું કે નેતાના મેદાન છોડવાથી પાર્ટી લોકસભામાં ચુનાવથી મળેલા હાર પર એક થઈને ચર્ચા નથી કરી શકતી. ખુર્શીદએ ચૂંટણીના સમયે કોંગ્રેસ સંઘર્ષણપૂર્ણ હાલતમાં જણાવી અને કહ્યુ કે પાર્ટીનું ભવિષ્ય પણ હજી ધૂંધળું છે.