બજાર » સમાચાર » બજાર

PMC મામલે SCએ કર્યા હાથ ઉંચા

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 19:16  |  સ્ત્રોત : CNBC-Bajar

PMC બેન્ક ગોટાળા મામલે પીડિત ખાતેદારોને સુપ્રીમ કોર્ટ પાસેથી પણ રાહત મળી નથી. પીડિતોએ બેન્કથી રોકડ ઉપાડવા પર લાગેલી રોક પર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાની મનાઇ ફરમાવી દીધી. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને હાઇકોર્ટમાં જવાની સુચના આપી. PMC બેન્કનો કૌભાંડ સામે આવ્યા બાદ RBIએ બેન્કમાંથી રૂપિયા ઉપાડવાની સીમા નક્કી કરી દીધી છે.