બજાર » સમાચાર » બજાર

શાળાઓ કરી રહી છે વધારાની ફી વસૂલી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 16:56  |  સ્ત્રોત : CNBC-Bajar

દોઢ કરોડ વધારાની ફી વસૂલનાર અમદાવાદની આઠ ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષણ વિભાગના રડારમાં છે. શિક્ષણ વિભાગે શાળાઓને ખુલાસો કરવા નોટિસ પાઠવી છે. જો ખુલાસો નહી કરે તો આચાર્યોના પગાર બંધ કરવા ચીમકી આપી છે.


વર્ષ 2012-13થી 2016-17 સુધીમાં શહેરને ગ્રાન્ટેડ શાળાઓએ મસમોટી ફી ઉઘરાવી હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદની આઠ શાળાઓૉ


આ શાળાઓ 1.49 કરોડની વધુ ફી વસુલી હોવાનો હકીકીત સામે આવે છે. ત્યારે તમામ શાળાઓને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી ખુલાસો કરવા આદેશ કર્યા છે. શાળાઓ પૈકી.


અરગાઉ પણ શાળાઓને ખુલાસો કરવા આદેશ કર્યા હતા. પરંતુ શાળાઓએ જવાબ રજૂ નહોતો કર્યો. હવે જો શાળાઓ ખુલાસો નહી કરી તો આચાર્યોના પગાર બંધ કરવા આદેશ કર્યા છે.