બજાર » સમાચાર » બજાર

રોડશો પહેલા સુરક્ષા એજન્સીઓનું રિહર્સલ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

મોદી-ટ્રમ્પના રોડશો માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે ત્યારે રોડશો પહેલા સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી રિહર્સલ પણ કર્યું. તો કેવી રીતે થયું રોડશોનું રિહર્સલ તેની જાણકારી અમારા સંવાદદાતા આપી હતી.