બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 625 અંક ઘટ્યો, નિફ્ટી 11840 પર બંધ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 15:44  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં મોદીની જીતનું ઉજવણી ચાલું છે. સેન્સેક્સ આજે 600 અંકથી વધારે વધ્યો તો નિફ્ટી અને બેન્ક નિફ્ટી પણ રિકોર્ડ સ્તર પર બંધ થયો છે. એક સપ્તીહમાં નિફ્ટી 3 તો નિફ્ટી બેન્ક 5 ટકાથી વધારે ધ્ટયો છે. ગત 5 દિવસોમાં એસબીઆઈ 10 ટકા તો ઇન્ડસઇન્ડ બેન્ક 18 ટકાથી વધારે ગયું છે. બેન્ક નિફ્ટી પહેલી વાર 31000 ના પાર બંધ થયો છે. નિફ્ટી બેન્ક 12 મે થી 11 શૅરમાં તેજી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 803 અંક વધીને 31213 પર બંધ થયો છે.


કોચા તેલથી આજે ઓઇલ માર્કેટિંગ કંપનીયોમાં જોરદાર ખરીદી જોવા મળી છે. એચપીસીએલ આજે જૂન 2018 પછી સૌથી ઇચા સ્તર પર બંધ થયો છે. 1 સપ્તાહમાં આ શૅર 10 ટકા ભાગ્યો છે. ઉન્ફા પર ખર્ચ વધવાની આશા થી જોશમાં આજે કેપિટલ ગુડ્સ શૅર ઇન્ડેક્સ 1 વર્ષના ઉપરી સ્તરના પાસે પહોંતી ગયું છે. 1 સપ્તાહમાં એલએન્ડટી 10 ટકા તો બીઈએલ 17 ટકા થયા છે. આજે નિફ્ટીમાં 50 થી 44 શૅરમાં ખીદી જોવા મળી હતી. તો સેન્સેક્સ 30 માંથી 27 શૅરમાં ખરીદી જોવા મળી હતી.


કારોબારના અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 623.33 અંક એટલે કે 1.61 ટકાના વધારાની સાથે 39434.72 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 187.05 અંક એટલે કે 1.60 ટકા વધીને 11844.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.