બજાર » સમાચાર » બજાર

41 વર્ષમાં સેન્સેક્સનું 500 ગણું રિટર્ન: આશિષ ચૌહાણ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 12:38  |  સ્ત્રોત : CNBC-Bajar

બજાર માટે આજનો દિવસ ઘણો ખાસ છે. સેન્સેક્સ આજે 50,000ના સ્તર celebrate કરી રહ્યું છે. આ ખાસ દિવસ પર BSEના CEO આશિષ ચૌહાણ સાથે ખાસ વાતચિત કરીએ.

આશિષ ચૌહાણનું કહેવુ છે કે ભારતના ગ્રોથ પર ઘણો વિશ્વાસ છે. સેન્સેક્સના 50,000 સાથે ભારત આગળ વધે છે. ભારતની પ્રગતિમાં સેન્સેક્સનું ખાસ મહત્વ છે. દરેક લોકોએ કોઈનેકોઈ રીતે રોકાણ કરવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ, ઈન્ડેક્સમાં કોઇ પણ રીતે રોકાણ જરૂરી. સાંજે 3.45 વાગ્યે BSEમાં કેક કટિંગ થશે. ભારતની પ્રગતિનું સેલિબ્રેશન કરીશું.