બજાર » સમાચાર » બજાર

શાહિન બાગ પહોંચ્યા અનુરાગ કશ્યપ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 12:56  |  સ્ત્રોત : CNBC-Bajar

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શાહિન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનમાં ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ પણ પહોંચ્યા હતા અને અહીં તેમણે પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે નાગરિકતા સંશોધન કાયદો બનાવવાની રીત પર સવાલ ઊભો કર્યો તો અને એવો કાયદો બનાવાની વકાલત કરી જેનાથી બધુ બરાબર થઈ જાય. સાથે જ તેમણે ગૃહમંત્રીને શાહિન બાગ આવીને મુલાકાત કરવાની અપીલ કરી હતી.. આ દરમિયાન તેઓ મંચ પર બિરયાની ખાતા દેખાયા.