બજાર » સમાચાર » બજાર

શંકરસિંહ વાઘેલાએ પક્ષ છોડવાની આપી ચીમકી

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

શંકરસિંહના પત્ર મામલે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે મીડિયા સામે મૌન સેવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષના હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ પક્ષ છોડવાની ચીમકી પણ આપી છે. શંકરસિંહ વાઘેલાએ પક્ષના હાઈકમાન્ડને પત્ર લખી પક્ષની સ્થિતિ વિશે નારાજગી વ્યક્ત કરી છે.