બજાર » સમાચાર » બજાર

નેવીની પહેલી પાયલટ બની શિવાંગી

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

સબ લેફ્ટિનેંટ શિવાંગી ભારતીય નેવીની પહેલી પાયલોટ બની ગઇ છે. કેરળના કોચ્ચિ નેવલ બેસ પર તેમણે ઓપરેશન ડ્યુટી જોઇન કરી છે. નૌસેનાના અમુક અધિકારીઓના પ્રમાણે શિવાંગીને ડ્રોનિયર સર્વિલેન્સ એરક્રાફ્ટ આપવામાં આવશે. તો આ સાથે જ શિવાંગીએ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી અને આ ક્ષણને મહત્વનો ગણાવ્યો.