બજાર » સમાચાર » બજાર

છેલ્લી મિનિટવાળી દિવાળીની શોપિંગ

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 15:08  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે દિવાળી છે, અને અમે જાણીએ છીએ કે સમયની અછતના લીધે તમારે બહુ બધા કામ બાકી હશે. એમાં કોઈ શંકા નથી કે એમાથી એક કામ હશે શોપિંગનું. કારણ કે તમામ તૈયારીઓ વચ્ચે દિવાળીની શોપિંગ છેલ્લી મિનિટ સુધી ચાલતી રહે છે અને એવામાં આપણે જે હાથમાં આવે છે તેને ખરીદી લઈએ છીએ. તો તમારી આ પરેશાની અને વ્યથાને દૂર કરવા માટે અમે કરીશું તમારી મદદ. છેલ્લી મિનિટવાળી દિવાળીની શોપિંગ માટે.