બજાર » સમાચાર » બજાર

કોટામાં અત્યાર સુધીમાં 104 લોકના મોત

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 18:36  |  સ્ત્રોત : CNBC-Bajar

તો રાજસ્થાનના કોટમાં બાળકોની મોતનો આંકડો વધતો જ જઇ રહ્યો છે. છેલ્લા 34 દિવસોમાં 104 બાળકોની મોત થઇ ચુકી છે. છતા હોસ્પિટલના પ્રશાસનનોને બાળકોની દેખરેખ કરતા વધારે સરકારના સ્વાસ્થ્ય મંત્રીની ચિંતા છે. સ્વાસ્થ્યમંત્રી રઘુ શર્માના આવવા માટે ઘણી તૈયારી કરવામાં આવી છે.


રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે BJP સરકારના સમયે બાળકોના મૃત્યુની સંખ્યા એક હજાર હતી જે અમારી સરકારમાં ઓછી થઇ છે.


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અશોક ગેહલોતના નિવેદનને અમાનવીય ગણાવતા કહ્યું કે મુખ્યમંત્રીનું આવું નિવેદન ગરીબ બાળકોની માતાઓ માટે પીડાજનક છે.