બજાર » સમાચાર » બજાર

સેનામાં મહિલાઓની કમાન્ડ પોસ્ટિંગ પર મોહર

સેનામાં મહિલાઓની કમાન્ડ પોસ્ટિંગના મામલે આજે સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો.
ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 17:05  |  સ્ત્રોત : CNBC-Bajar

સેનામાં મહિલાઓની કમાન્ડ પોસ્ટિંગના મામલે આજે સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો. મહિલાઓની કમાન્ડ પોસ્ટિંગ પર મોહર લગાવતા હાઇ કોર્ટના નિર્ણયને વાજબી ઠેરવ્યો. અને કેન્દ્ર સરકારથી 3 મહિનામાં નિર્ણય લાગુ કરવાની વાત કરી. આ પહેલા દિલ્હી હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો કે મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટિંગ મળવી જોઇએ.