બજાર » સમાચાર » બજાર

ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર મળશે સબ્સિડી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2018 પર 13:55  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હી સરકાર જૂના બીએસ-2 માનકના ટૂ-વ્હીલર્સના ફેઝ આઉટ કરવા માટે એક નવી યોજના લઈને આવી રહી છે. જેની હેઠળ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા પર 30 હજાર સુધીની સબ્સિડી આપવામાં આવશે. આ સબ્સિડી બીએસ-2 માનક વાળા ટૂ-વ્હીલર છોડવા વાળાને મળશે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં બીએસ-2 માનક વાળા ટૂ-વ્હીલર્સ આશરે 35 લાખ છે. આ સબ્સિડી ગ્રીન ફંડથી આપવામાં આવશે.

ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર મળશે સબ્સિડી

Subsidy to buy Electricity two-wheelers

દિલ્હી સરકાર જૂના બીએસ-2 માનકના ટૂ-વ્હીલર્સના ફેઝ આઉટ કરવા માટે એક નવી યોજના લઈને આવી રહી છે. જેની હેઠળ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા પર 30 હજાર સુધીની સબ્સિડી આપવામાં આવશે. આ સબ્સિડી બીએસ-2 માનક વાળા ટૂ-વ્હીલર છોડવા વાળાને મળશે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં બીએસ-2 માનક વાળા ટૂ-વ્હીલર્સ આશરે 35 લાખ છે. આ સબ્સિડી ગ્રીન ફંડથી આપવામાં આવશે.

ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર, દિલ્હી, બીએસ-2 માનક, ટૂ-વ્હીલર્સ, two wheelers, bs-2 standerd, delhi, electric two wheelers